ગોંડલના યુવા લેખક સંકેત જેઠવા દ્વારા સાહિત્ય રસીકો માટે એક નવા કાર્યક્રમની શરૂઆત ….” જાગો યુવા વાચો યુવા”

ગુજરાતી સાહિત્ય રસીકો માટે  *ગોંડલના યુવા લેખક સંકેત જેઠવા* એ એક નવા કાર્યક્રમની રચના કરી છે.જેનું નામ છે : *જાગો યુવા, વાચો યુવા* ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરવાની મજા જ કંઈક અલગ હોય છે તે વાત સંકેત જેઠવાનાં અનોખા કાર્યક્રમથી જાણવા મળી... આ કાર્યક્રમમાં વાર્તા, ગઝલ, શેઅર અને મૌલિક વિચારો આ બધાનો સમન્વય એટલે જ [...]

એક ઉત્સવ આવો પણ…

સ-હર્ષ સાથ જણાવતા આનંદ અનુભવુ છું કે હું ટુંક જ સમયમાં મારા પ્રથમ પુસ્તક આપ સહુની સામે મુકી રહ્યો છું. આ પુસ્તક નાના બાળકોથી માંડીને મોટા વ્યક્તિને તેમ જ ખાસ કરીને વિદ્યાર્થીઓ (યુવાનો તો ખરા જ) માટે ખુબ જ ઊપયોગી નીવડશે અને હા, આટલું જણાવ્યા બાદ તમને એ જાણવાની ઈચ્છા થતી જ હશે કે આ [...]

કરી દે – કૃષ્ણ દવે

ધારે તો સ્ક્રીનપર એ તમને જ ફીટ કરી દે. ધારે તો મૂળમાંથી તમને ડિલીટ કરી દે. જાણે છે એમને જે, તૈયાર સૌ રહે છે કોને ખબર એ ક્યારે કોને રીપીટ કરી દે. મોકલ હજુયે મોકલ આનાથી ઘૂંટ કાતિલ પીનારનો ભરોસો એનેય સ્વીટ કરી દે. અવગણ નહી તું એને ક્ષણને વિરાટ પગ છે બે ચાર સ્ટેપ [...]